આપ સૌના આશીર્વાદથી લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 5000 થી વધુ મહિલાઓને રોજગારી આપી આર્થિકરીતે મજબૂત કરવા અને (ટેલેન્ટ) ને કામે લગાડવા માટે United Arab Emirates (UAE) દુબઈ અને અમેરિકા ની SNUGGBEE કંપનીમાં ભાગીદારી (M.O.U) કરી ઈન્ડિયાની ઓફિસનું શુભ મુહર્ત કરવામાં આવ્યું જેમાં દુબઈ અને અમેરિકા થી કંપની ના CMD,ડાયરેક્ટરો અને મહેમાન ઉપસ્થિત રહ્યા હતા

